ધૈર્ય - A poetry about how we practice patience...
poetry about how we practice patience...
જ્યાં જુઓ ત્યાં એક હરીફાઈ ચાલે છે
નીકળશે કોણ આગળ એ ગરમાઈ ચાલે છે
સફળતા એટલી આસાનીથી ના મળે બકા
ધૈર્ય હોય પાસે જેની તેની જબરાઇ ચાલે છે.
Jyaan juo tya ek harifaai chaale chhe
Niklshe kon aagal ae garmaai chale chhe
Safalta etli aasanithi naa male baka
Dhairya hoy paase jeni teni jabraai chaale chhe.
All Social Media Link Below
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
Instagram
YourQuote
#ધૈર્ય #sankettandel #siddnishayari #gujaratishayari #gujarati #blogspot
Comments
Post a Comment